Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૦

અહો ! આ સાધુ સાથે સૌને હેત છે ને આપણને એનોજોગ છે ત્યાં ખોટ નથી ટળતી. ત્યારે પછી તો ખાવું, ખાટલોને ખાડો એ ત્રણ વાત થાશે. ને બીજી વાતો થાશે પણ આવીવાતો નહિ થાય; માટે પછી પસ્તાવો થાશે. ને સ્ત્રી, દ્રવ્યનોજોગ કરવો નહિ; કેમ જે, જોગ થયે ઠા રહેતો નથી. તે ઉપરગોર ને જજમાનની દીકરીની વાત કરી દેખાડી . ને ભટ્ટજીએઘોડી બેસવા આપી, તે બીજી વૃદ્ધ બાઇએ કહ્યું જે, ‘જુવાનનેદીધી પણ ઘરડીને કોણ દે ?’ પછી ભેળું ચાલવાના હરામનાસમ ખાધા. ।।૧૦૦।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૧

મયારામ ભટ્ટને હાટ માંડવું હતું. તેનું લેખું કરવા બેઠા,ત્યાં તો સવાર થઇ ગયું પછી તો જળ મૂકયું જે, હજી હાટમાંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઇ, તો માંડશું ત્યારે શું થાશે ?માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા.ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહિ, ને એકલી સ્ત્રીહોય ત્યાં ઉઘરાણીએ ન જાવું ને ભારો ન ચડાવવો કેમ જે,એ સર્વેમાં કલંક લાગે છે ને કાળાખરિઓ આવે છે. તે ઉપરવચનામૃત જે, મુકતાનંદસ્વામી જેવો હોય ને તેને જોગ થાય,તો ઉતરતા જેવો રહે કે ન રહે, એમાં પણ સંશય છે. એ(અં.૩૩મું) વંચાવીને બોલ્યા જે, ત્યારે આપણો શો ભાર ?જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઇ, કહો તુલ કહા લેખામાંઇ,હો મનહરનાં ત્રિય,બનમેં નહિ ચરનાં. એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગભરજો. મોટા સાધુ હોય ત્યાં તો તે કહે પછી આ વિચારજો;નીકર ઠા નહિ રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળીસુધી સાધુને રાખીને વાતો જ કહેવી છે; પછી દેહ રહો કે નરહો પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવાછે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જે જે પદાર્થ રાખે તે મોટાનાંછિદ્ર પણ ઉઘાડાં થયાં ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત,શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું.આ તો કોણ જાણે કેમ રહેવાણું છે ! તે તો સારો જોગ છેને […] read more
0 Views : 214

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦ર

મોલનું બળ ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં , તેમ હરિજનનુંબળ ત્યાં લગી, નથી આવ્યો વિમખુ ની વડજમાં . એમ બોલ્યા જે દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનુંસુધારતાં કોઇને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસમાણસને ને છોકરાને કરડી ખાય, તે ઓગણોતેરામાં નજરેદીઠા, તે હવેલી કે રૂપિયા કાંઇએ કામ નથી આવતાં. દાણાસંઘરવા, તે આંતરવસુ રાખવા. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યુંછે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે, એમ ઉપાયકરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહિ એટલે ભગવાનભજાય નહિ. ।।૧૦૨।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૩

સંકલ્પ થાય છે તે માંહી રાગ છે તે થાય છે; ને જોયાછે તે આગળ આવીને નડે છે; ને કલકત્તા નથી જોયું તો સ્વપ્નમાંપણ નથી આવતું, ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાયછે ? ભટ્ટજીને કહે, હવેલી બળ્યાના ને છોકરો મર્યાના સંકલ્પકયાં થાય છે ? માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટાસાધુને વિનય ને દડંવત કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. ।।૧૦૩।। read more
0 Views : 153

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૪

આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો,સાધુનો, સત્સંગીનો – એ ચારનો જેને દ્રોહ થાય તેનાં મૂળ કપાણાંજાણવાં. તે ઉપર ઘણી વાતો કરી. ।।૧૦૪।। read more
1 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦પ

જેમ ‘સુતારનું મન બાવળીએ ’ ને જેમ ‘દૂબળા વાણિયાનેઅજમે હાથ ’ એમ ભગવાનને રાજી કરવા કરવું. ને હવે તોક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. ને કથાનેને ક્રિયાને વેર છે. માટે બેય ભેળું તો થાય જ નહિ; ને કરેતો વૃત્તિ સ્થિર રહે જ નહિ. ।।૧૦૫।। read more
0 Views : 156

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૬

સંવત્ ૧૯૧૯ના આસો માસમાં સાંખડાવદરને પાદર વાતકરી જે,‘લોક, ભોગ, દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરેને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણજ લેવો, એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનોનાશ થઇ જાય છે.’ ।।૧૦૬।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૭

આ દેહમાંથી તો નવ દ્વારે ગંધ ઊઠે છે. તે દેહ સારુકેટલીક વાતો થાય છે ને બખેડો થાય છે. તે સારુ મહારાજનાસિદ્ધાંત પ્રમાણે ચાલવું. તે ઉપર શ્લોક બોલ્યા જે, નિજાત્માનંબ્રહ્મરુપં તથા બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યેતથા આત્મારામાશ્ચ મુનયો એ આદિક ઘણા શ્લોક બોલ્યા. નેપછી કહ્યુંજે,તેમાટે લોચો મૂકીને કેવળ આત્મારુપ થાવું ।।૧૦૭।। read more
0 Views : 203
Powered By Indic IME