Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩

દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રુપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાતો જાય પણ ક્રિયારુપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી.  ૧૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 182

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૪

કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડયો તો શું કર્યું ? ૧૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 373

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧પ

નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય  છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્‍દ જેવું તો કોઈ બળવાન નથી. ૧૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૬

શિવજી મોહિની  સ્‍વરુપમાં મોહ પામીને વ્‍યાકુળ થઈ ગયા, તે પછી અંતરમાં જોયું ત્‍યારે જાણ્‍યું જે ‘મારા સ્‍વામીની માયામાં હું મોહ પામું એમાં શું ?’ એમ વિચાર કર્યો ત્‍યારે અંતરમાં શાંતિ થઇ ગઇ, માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુ:ખ મટે.  ૧૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 208

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭

ભગવાને તો કહ્યું છે: જે ‘જેવો હું સત્સં ગે કરીને વશ થાઉ છું, એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થાતો નથી’ તે સત્સં’ગ શુ ? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. ૧૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 186

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮

જીવ તો બહુ બળિયો છે, તે સાવજના દેહમાં આવે ત્‍યારે કેવું બળ હોય ? ને એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્‍યારે ગરીબ થઇ જાય છે. ૧૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 217

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૯

કરોડો રુપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ, ને કરોડો રુપિયા દેતાં પણ આ વાતું મળે નહિ, ને કરોડો રુપિયા આપતા પણ મનુષ્યદેહ મળે નહિ, ને આપણે પણ કરોડો જન્‍મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્‍યો નથી નીકર શું કરવા દેહ ધરવો પડે ?  ૧૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૦

મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. ને વૈરાગ્‍ય તે તો વિષય સાથે વૈર કરાવે, પણ ભગવાનનું કામ ન કરે, ને આત્‍મનિષ્‍ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે, પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે, પણ ભગવાનનું કામ ન કરે, માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો.  ૨૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 180
Powered By Indic IME