Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૪

કેટલીક કસર ત્‍યાગ વૈરાગ્‍યે ટળશે કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભકિત કરાવીને ટળાવશું. બાકી છેલ્‍લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે, પણ કસર રહેવા દેવી નથી. ૬૪ read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬પ

ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઉ તો અનંત કરીએ, પણ તેમાં બંધાવું નહિ, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. ૬૫ read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૬

શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંરુપ હોય ને કેટલાંક વચન તો કોઇ નિમિત્ત અર્થે હોય, તે સમજી રાખવું. ૬૬ read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૭

શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્‍યાં જે આવું અંત:કરણ થાય ત્‍યારે જીવ સુખિયો થાય, તેમ સત્‍સંગ કરતાં કરતાં થાય છે. ૬૭ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૮

મોટાનો મત એ છે : જે અનેક પ્રકારે દેહદમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું  દુ:ખ સહન કરવું પણ કેવળ દેહનું જતન તો કરવુંજ નહિ. ૬૮ read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૯

નિરંજનાનંદ સ્‍વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે. ૬૯ read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૦

કોટિ કલ્‍પે આ વાત હાથ આવી છે, પણ તે સત્‍સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્‍દ્રિયો અને અંતકરણને પણ નથી ગમતો, એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કુટે છે જે ‘મારા હાથથી ગયો.’ ૭૦ read more
0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૧

સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ, ને મોટા અનુગ્રહ કરે ત્‍યારે જ ટળે છે. ૭૧ read more
0 Views : 125
Powered By Indic IME