Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૪૯

માન-અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, આપણાથી કોઇ મોટો નથી, માટે કેની પાસે માન-અપમાન માનવું ? ।।૧૪૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૦

અને ગાય છે તે વાછડાની મા કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભકિત તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે. ।।૧૫૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૧

અને ‘ગાડે ન બેસવું’ તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા. ।।૧૫૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પર

જીવ કર્મવશ થઇને દુઃખનું સહન કરે, એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે. એ અનુસારે ઘણી વાતો છે. ।।૧૫૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૩

ગમે એવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઇને રહે તોપણ જીવ વૃદ્ધિ પામે નહિ, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય. ।।૧૫૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પપ

અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ.’ ।।૧૫૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૬

શ્રીજીમહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ. ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન, દંડવત્  કરવા ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન ને અનેક પ્રકારે ધર્માદિક ગુણનું પ્રતિપાદન, એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ  એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. ।।૧૫૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧પ૭

અને સત્સંગમાંથી પડાય નહિ તે વાત શ્રીજીમહારાજે કહી હતી જે, સર્વે સાધુ સત્સંગીની સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ‘ઓછા ઓછા’ કહેતાં છેલ્લી વારે કહે જે, ‘બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’ ।।૧૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98
Powered By Indic IME