અને જ્ઞાને કરીને સ્થ્િાતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે. પર્વતભાઇ, કૃપાનંદ સ્વામી, મુકતાનંદ સ્વામી એમને સમાધિ નહોતી, ને મૂર્તિ દેખતા પણ ખરા. ને પર્વતભાઇ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે બ્રહ્મરુપ માનીને ભગવાન માંહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થ્િાતિ છે. તે અધિક છે, ને તેમાં વિઘ્ન નથી. ને તે વિના તો સચ્ચિદાનંદ સ્વામી સમાધીવાળાને પણ દુ:ખ આવતાં. માટે પ્રેમી ન થાવું ને જ્ઞાની થાવું ને પોતાની સમજણને ચુપાવી રાખવી, કૃપાનંદ સ્વામીની પેઠે. ૨૨૯
read more
Edit |
Renew |
Delete |
(expires in days)