Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૧

પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. ૧૦૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦ર

અને ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું, ને એ જ જોયા જેવા છે બીજામાં માલ નથી. ૧૦૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૩

મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર: જે એની કોઇ કિયામાં દોષ ન આવે એ જ દિવ્‍ય ભાવ છે. ૧૦૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૪

અને ભગવાનની સ્‍તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્‍લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્‍યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦5

‘મોહામોહ મીલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે’ તેમાં શું કહ્યું ? જે કાગળના લખનારા મળ્‍યા, તે પછી કાગળનું શું કામ ? તેમ આપણને પ્રગટ સંત મળ્‍યા છે, હવે શું બાકી રહ્યું ? ૧૦૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૬

અને આજ તો-મહારાજ કહે: કે ‘સહુને ભીડામાં લેવા છે ને સહુને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઇને બાળીને લઇ જાશું.’ ૧૦૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૭

અને રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભકતને માથે કાળ, કર્મ, માયા આદિક કોઇનો ભાર નહિ, જે તેને પીડી શકે. ૧૦૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૮

સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઇ ત્‍યાં સારું દેખીને એમ થયું જે ‘કોઇ પુરુષ હોય તો રમીએ !’ ૧૦૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 129
Powered By Indic IME