આપણ દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે, ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણ રુડાને અર્થે થાય છે, નીકર જીવ તો ઉન્મત થઇ જાય એવો છે. ને હવે તો આપણ ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે, તે સારુ મંડયા છીએ. ૫૮
read more
Edit |
Renew |
Delete |
(expires in days)