Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૧૬પ

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. ।।૧૬૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૬

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાનાં દેહનું દમન કરવું.।।૧૬૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૭

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. ।।૧૬૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૮

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા જે પશુપક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવાં નહિ. ।।૧૬૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 124

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૯

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્યાસિની તથા વૈરાગીની તેના જેવો વેષ ન ધારવો અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો.।।૧૬૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૦

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષનાં શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે કયારેય ન કરવી અને ન સાંભળવી. ।।૧૭૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૧

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ।।૧૭૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧૭ર

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. ।।૧૭૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 96
Powered By Indic IME