અને આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભારી રાખવી : જે : ‘ઉધો ! સંત સુખી રહે સંસારમેં, રાજા બી દુ:ખિયા રંક બી દુ:ખિયા, ધનપતિ દુ:ખિત વિકારમેં, બિના વિવેક ભેખ સબ દુ:ખિયા, જુઠા તન અહંકારમેં – ઉધો..’ માટે સમજણવાળાને સંત કહે છે. તે અંબરીષ, પ્રહ્લાદ ને જનકાદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. ૩૩૯
read more