Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રેમાનંદ કાવ્ય
Per Page :

पद ९ : लागो थासुं नेह नंदाजीरा लाल (राग:मारु सोहनी)

लागो थासुं नेह नंदाजीरा लाल… लागो० छेला मोइछां देखी थारी चाल… लागो० टेक छेलकुंवर थांरो वदन विलोकी, होइछां मे अधिक निहाल… लागो० १ मुसकनीम मन मोइ रयो छे, सुणी थारां बचन रसाल… लागो० २ माननि मनरंजन मारु थारी, चितवनी चपल गोपाल… लागो० ३ प्रेमानंदरा नाथ रहो उर, दीनानाथ दयाळ… लागो० ४ read more
0 Views : 1456

पद १० : पनामारु थे मारा शिरदार (राग:मारु सोहनी)

पनामारु थे मारा शिरदार… पनामारु० छेला छोजी हियारा हार… पनामारु० टेक हार हियारा छो नटनागर, नेणतणा शणगार… पनामारु० १ नंदरा नंदन माने वाला लागो छो, प्रितम प्राण आधार… पनामारु० २ रुप रसाल लाल थांने देखी, मोइ छे सबें ब्रजनार… पनामारु० ३ प्रेमानंदरा प्रान जीवन छो, रसिया नंदकुमार… पनामारु० ४ read more
0 Views : 1460

पद ११ : मारो मन बंसि बजाय लीयो (राग: मारु सोहनी)

मारो मन बंसि बजाय लीयो… मारो० क्हाना कामण कांइ कीयो… मारो० टेक काम काज माने कांइ न सूझे, जीव थांसुं लागी रीयो… मारो० १ वाट घाट मानें जातां वलतां, नजर मेलावो दीयो… मारो० २ तब मारुं मानें चेंन पडे छे, निरखी ठरे छे हीयो… मारो० ३ प्रेमानंदरा नाथ सनेही, कोटी वरीसोंथें जीयो… मारो० ४ read more
0 Views : 1473

पद १२ : थांसुं मन मान्यो छेजी (राग:मारु सोहनी)

थांसुं मन मान्यो छेजी रंगछेल… थांसुं० आज आवो मोहन मारे मेल… थांसुं० टेक नेन पलक सुंपिया थारे कारन, छेल बिहारी गेल… थांसुं० १ सेज समारी थारी वाट जोवा छां, नंदकुंवर रंगरेल… थांसुं० २ मनमोहन थांने मरदन करसां, अतर सरस फुलेल… थांसुं० ३ प्रेमानंदरा नाथ पधारो, अविनाशी अलबेल… थांसुं० ४ read more
0 Views : 1428

પદ ૧૩ : મનના માનેલ માવ રે (રાગ:પરજ)

મનના માનેલ માવરે, આવો વાલા મનના માનેલ માવ રે… આવો૦ ટેક અમે અબળા વાલા દાસ તમારા રે, અમ પર આવડલો શ્યો દાવ રે… આવો. ૧ મોત‍િડાં વેરાવું વાલા ચોક પૂરાવું રે, દૂધડે પખાળું તારા પાવ રે… આવો. ૨ એક વાર વાલા મારે મંદ‍િર પધારો રે, જોવા મારા દલડાંનો ભાવ રે… આવો. ૩ પ્રેમાનંદના શ્યામ મનોહર, દીધું જીવન કેરું દાન રે… આવો. ૪ read more
0 Views : 1435

પદ ૧૪ : છેલ છબીલા ક્હાન રે (રાગ:પરજ)

છેલ છબીલા ક્હાન રે, ઘેલાં કીધાં છેલ છબીલા ક્હાન રે… ઘેલાં. ટેક૦ મનમોહન મારું મન હરી લીધું, શ્યામ સુંદર ગુણવાન રે… ઘેલાં. ૧ મીઠી મીઠીરે મુખ મોરલી વાઇને, ગાઇને તે સુંદર તાન રે… ઘેલાં. ૨ વશ કીધી વાલમ ગ‍િર‍િધારી, મારી નેણાં કેરી સાન રે… ઘેલાં. ૩ પ્રેમાનંદ કહે જન્મ સુધાર્યો રે, દીધું જીવન કેરું દાન રે… ઘેલાં. ૪ read more
0 Views : 1485

પદ ૧૫ : મોરલીયે મન મોયું હો (રાગ:પરજ)

મોરલીયેં મન મોયું હો, માવા તારી મોરલીયેં મન મોયું હો… માવા. ટેક૦ હળવે હેતમાં સાન કરીને, કામણગારી મીટ્યેં જોયું હો… માવા. ૧ તે દહાડાની હું તો ઘાયલ થઇ છું રે, જીવત સુખ સર્વે ખોયું હો… માવા. ૨ લોક કુટુંબની આશ તજીને, ચરણ કમળ ચિત્ત પ્રોયું હો… માવા. ૩ પ્રેમાનંદ કહે તમને મળીને, જન્મ મરણ દુ:ખ ખોયું હો… માવા. ૪ read more
0 Views : 1415

हो रसिया मैं तो शरण तिहारी (चिंतन में प्रथम पद)

હો રસિયા મૈં તો શરણ તિહારી નહી સાધન બળ વચન ચાતુરી, એક ભરોસાેં શરણે ગિરિધારી… હો રસિયા કડઈ તુંબરીયા મૈં તો નીચ ભૂમીકી, ગુણસાગર પિયા તુમહિ સંવારી… હો રસિયા મેં અતિ દીન બાલક તુમ શરણે, નાથ ન દીજો અનાથ વિસારી… હો રસિયા નીજજન જાની સંભારોગે પ્રીતમ, પ્રેમસખી નીત જાયે બલીહારી… હો हो रसिया मैं तो शरण तिहारी नही साधन बल वचन चातुरी, एक भरोसों शरणे गिरिधारी… हो रसिया कडइ तुंबरीया मैं तो नीच भूमिकी, गुणसागर पिया तुमहि संवारी… हो रसिया मैं अति दीन बालक तुम शरणे, नाथ न दिजो अनाथ बिसारी… हो रसिया नीजजन जानी संभालोगे प्रीतम, प्रेमसखी नीत जाये बलीहारी… हो रसिया read more
1 Views : 1617
Powered By Indic IME