છપય છંદ જય જય મંગળરૂપ અનુપ જય જગવંદ ।। જય જગકારણ તારણ ભવભંજન દુઃખદ્વંદ્વ ।। જય જય મહારાજ અધિરાજ અકળ અજિતં ।। જય જય કંદન કાળ દયાળ નર તન નીતં ।। જય જનરંજન ભંજન ભય મંજન બુદ્ધિ દેણ મુદા ।। શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ સદા ।। ૧ ।। જયજય વદત વેદ અભેદ વદન તે ચારે ।। જયજય વદત શેષ મહેશ અજ સુર સારે ।। જયજય વદત નારદ શારદ નામ તમાથા ।। જયજય વદત મુનિશ હમેશ જોડી જુગ હાથા ।। ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણિ જહિ ।। સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ।। ૨ ।। ધન્ય ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા ।। ધન્ય ધન્ય તુહારો તેજ તપ રવિ કોટ વિશેકા ।। ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો ।। ધન્ય ધન્ય તુહારો રહેશ દેશ ન રે’શે ન્યારો ।। ધન્ય ધન્ય જગ વર્જિત રીત સબનસે નૌતમ ન્યારી ।। ધન્ય ધન્ય ધન્ય ધર્મધર સાહેબ સાહેબી તુહારી ।। ૩ ।। ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે ।। અદલ ચૂકે એક ન્યાય તાયે નિગમ નેતિ ગાવે ।। રંક રાહોકો રીત ન્યાયે ઉતારણ ।। જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ ।। ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા ।। એહિ રીત અનાદિ રાજયમેં કરત નહિ અનીતિ કદા […]
read more