રાગ : ભૈરવ પદ-૧ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજરે; કર રે મન ચરણ વાસ; જકત આશ તજરે…સ્વામિ૦ ટેક. નારદ સનકાદિ સિદ્ધ, ભજત જાહી અજરે; શારદ શેષાદિ નિગમ, ગાવત ઊઠી ફ્જરે…સ્વામિ૦ ૧ પુરુષોત્તમ પ્રગટ આજ, નટવર તનુ સજરે; કાળ જાળ નાશ હોત, ધરત ચરણ ધ્વજરે…સ્વામિ૦ ૨ અજામેલ ગુનિકાદિક, તાર્યો જીન ગજરે; અનંત આજ મુક્ત હોત, દેખત ભરી નજરે…સ્વામિ૦ ૩ પ્રેમાનંદ સરવસ ફ્ળ, સહજાનંદ જજરે; સર્વોપરી જાત જીતી, ત્રંબ કઠોર બજ રે…સ્વામિ૦ ૪ પદ-૨ હમતો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ, દુસરા ન ભાવે…હમ૦ ટેક. તપ તીરથ સાધનમેં સ્વપ્ને નહિ જાવે, જેસે કોઈ ઘૃત છાંડ, છાસકો ન ખાવે…હમ૦ ૧ અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્તિકું ન ચાવે, સબકો ફ્લ સહજાનંદ ચરન ચિત્ત લાવે…હમ૦ ૨ સહજાનંદ જાપસેં ત્રિય તાપકો બુજાવે, ઈનહિકે પ્રતાપસેં અપાર ગતિ પાવે…હમ૦ ૩ આગમ નિગમ કઠિન રહસ્ય હમે ન સમઝાવે, પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે…હમ૦ ૪ પદ-૩ હમતો એક સહજાનંદ ચરનકે ઉપાસી, લગન મગન મતવારે છોડી સબ આસી…હમ૦ ટેક. અડસઠ અબ કોન કરે કોન ફ્ીરે કાસી, અષ્ટ સિદ્ધિ આદિ ચહુ મુક્તિસેં ઉદાસી…હમ૦ ૧ ચૌદલોક ભોગકે સુખ જાને સબ ફંસી, સહજાનંદ પદપંકજ મકરંદકે પ્યાસી…હમ૦ ૨ ચરનકમલ રસ લોભી મતિકે ઉજાસી, નારદ સનકાદિ મધુપ ગુંજત બનવાસી…હમ૦ ૩ પુરુષોત્તમ સહજાનંદ જાને સુખરાશિ, પ્રેમાનંદ આયો શરન ચરનકો નિવાસી…હમ૦ ૪ પદ-૪ હમ તો હરિ સહજાનંદ રૂપસે […]
read more