Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

શિક્ષાપત્રી શ્લોક – ૨૯

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે કયારેય ન માનવા અને ન સાંભળવા. ।।૨૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190

શિક્ષાપત્રી શ્લોક – ૩૦

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણાં જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. ।।૩૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 161

શિક્ષાપત્રી શ્લોક – ૩૧

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. ।।૩૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157

શિક્ષાપત્રી શ્લોક – ૩૨

અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી, તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહી. ।।૩૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 173

શિક્ષાપત્રી શ્લોક – ૩૩

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ।।૩૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157

શિક્ષાપત્રી શ્લોક – ૩૪

અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇમાણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ।।૩૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 135

શિક્ષાપત્રી શ્લોક – ૩૫

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ।।૩૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 144

શિક્ષાપત્રી શ્લોક – ૩૬

અને વિચાર્યા વિના તત્કાળ કાંઇ કાર્ય  ન કરવું અને ધર્મ સંબંધિ જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોયએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ।।૩૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 137
Powered By Indic IME