Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩રપ

અને આ સાધુ જેવા છે એવા જણાય, તો તેને મૂકીને છેટે ખસાય નહિ, ને કાંઇક ચમત્‍કાર જણાવે, તો તો વ્‍યાપકાનંદ સ્‍વામીની પેઠે બંધીખાનાં થાય, માટે કાંઇ નથી દેખાડતાં તે પણ ઠીક છે. ૩૨૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૬

અને ‘વ્‍યવહારેણ સાધુ’ તે એક બીજાને વ્‍યવહાર પડયાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. ૩૨૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૭

અને આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો યોગ ન રહે તોપણ સુખ રહે એવો શો ઉપાય છે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્‍કુરે તેણે કરીને સુખ વર્તે. ૩૨૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1251

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૨૮

અને આ જીવને કોઇ દહાડે ઘડપણ આવતું હશે કે નહિ ? એમ કહીને વળી કહ્યું : જે જીવને જ્ઞાન થાય ત્‍યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ. ૩૨૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1248

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૯

અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે. ને જેને ખોળે માથું મૂકયું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. ૩૨૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1282

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૦

અને જ્ઞાનીને ભગવાને પોતાનો આત્‍મા કહ્યો છે તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધુરું, ને સચ્‍ચિદાનંદ સ્‍વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહિ, પછી સચ્‍ચિદાનંદ સ્‍વામીને પાણી પાયું, ત્‍યારે મહારાજને તરસ છીપી. તો પણમહારાજનો મત ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ માનવું એમ છે. ૩૩૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1271

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩૧

અને પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ, એને તો જ્ઞાને કરીને હેત થાય, ને ‘કૃપાનંદ સ્‍વામી ને નિષ્કુળાનંદ સ્‍વામીનું હેત સ્ત્રીના જેવું’ એમ મહારાજ કહેતા. ૩૩૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1275

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩ર

અને જડભરત આ લોકના વ્‍યવહારમાં જોડાણા નહિ તે શા સારુ ? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારુ ગાંડા કહેવાણા. ને બીજા આ લોકમાં લઇ મંડે તેને માણસ ડાહ્યા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાહ્યા નથી. ૩૩૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1266
Powered By Indic IME