કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા, એટલે તેમના જેવા બળિયા થવાશે, શાથી જે આ સત્સંગમાં ઉપાસનાં, ધર્મ આદિક સર્વ છે, કાંઇ બાકી નથી. ૨૨૫