અને નાનું  છોકરું હોય તેને ભય આવે, તો પોતાનાં માવતરને કોટે બાઝી પડે. તેમજ આપણે હરકોઇ દુ:ખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્‍તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. ૩૧૭