અને નિર્મળ અંતઃકરણે કરીને એમ જોવું જે, જે જે વાતથાય છે તે તે આ સાધુથી જ થાય છે. તે આ સત્સંગ ઓળખાણોને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છેપ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુકૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।। એ શ્લોક બોલીને કહ્યું જે,‘દ્વાર વિના ભીંતમાં માથુ ભરવોજોઇએ ! જવાય નહિ; માટે તેવા સાધુ સાથે જીવ જોડવો, નેયોગ વિના ભેળા ન થવાય ને યોગવાળો ભગવાન અખંડ ધારે,પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારેસાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારેનિર્વિધ્ન રહેવાય;’ તે ઉપર યોગ ને સાંખ્યનું (મધ્યનું ૨૪)મુંવચનામતૃ વંચાવ્યુંનેકહ્યુંજે,‘તે સારુ એ શીખી રાખવું ’ત્યારે કોઇકે પૂછ્યું જે,‘એવા શબ્દ પડે છે પણ રહેતું કેમનથી ?’ એટલે સ્વામી કહેઃ ‘અનંત કાળ થયા ગોટા ને ગોટાવાળ્યા છે, ને હમણાં પણ ઘણું ખરું એ જ થાય છે. ને આતોપા આનો કોઇકે કર્યું છે, તે ધીરે ધીરે બહુ શબ્દે થાશે. સર્વત્રજન્તોર્વ્યસનાવગત્યા સર્વ જોવું જે, કેટલાકને દાણાં નથી મળતાંને ભગંદર, જળોદર, કઠોદર એવા અનંત રોગ થાય છે નેવણથળીના બળદનું, મારવાડાના ઊંટનું ને પિશોરીના ગધેડાનુંએ સર્વેનાં દુઃખ જોવા; ને ઢોરને ઉનાળામાં ચાર મહિના ચાંદ્રાયણથાય છે. એવાં જન્મમરણ, ગર્ભવાસ, ચોરાશી, જમપુરી એવાંહજારો દુઃખ છે તે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખદોષાનુદર્શનમ્ એમ જોઇને વિચારવું જે, હમણાં સારો દેહ છે, માટે થોડાકમાંકામ કાઢી લેવું. ।।૮૭।।