આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું, નીકર રાત નેદિવસ એમને એમ કથાવાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે, તે સારુ ઘડીક ભકિત, ઘડીક કીર્તન, કથા-વાતો, ધ્યાનએ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહિ. ।।૧૨૭।।