અને દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ કયાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઇ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું. ।।૧૪૩।।