અને જળ, અગ્નિ ને વાયુ એ સર્વને હાથ પગ છે, પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે એમ મહારાજે કહ્યું છે. ।।૧૪૮।।