કર્મવિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્‍યો હતો. તેમાં કહ્યું : જે ‘આ પાપે કરીને આ રોગ થાય’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્‍તાર કહ્યો છે. ૯૬