અને અક્ષર ધામમાંથી આંહી પોતે પુરુષોત્તમ જીવનાં કલ્યાણ કરવાને સ્વતુંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય. ને મુકત તો આજ્ઞાએ કરીને આવે, ને બીજો મુકત તો વાસનાએ કરીને આવે, તે તો પ્રિયવ્રત જેવો, અંબરીષ જેવો કે ભરતજી જેવો થાય. ૧૬૩