અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે. ને મોટા ને મળે તે બહુ મોટયપને પામે છે. તે જૂ વિયાય તો લિંખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્‍ચું આવે, તે ઉપર વચનામૃત વંચાવ્‍યું : જે ‘જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.’ ૧૮૯