Last Updated: May 5, 2025
પણ એક શબ્દે કરીને તો સ્વરુપાનંદ સ્વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. ૧૯૨