જેમ ગૃહસ્‍થ પોતાની મા, બેન, દીકરીને ઉધાડી દેખે, તો અવળું જોઇ  જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. ૨૧૭