અને આપણે ભગવાનના છઇએ પણ માયાના નથી એમ માનવું, ને આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની છે. ૨૩૧