પરીક્ષા માટે રજીસ્ટ્રેશન: Click here [તમે પહેલા રજીટ્રેશન કરાવ્યું હોય તો ફરીથી કરવાની જરૂર નથી. તમારો પરીક્ષા નંબર તમને યાદ ના હોય તો 214-317-5182 ઉપર મેસેજ કરી મેળવી શકશો]
EXAM – 1 (May 2025)
તારીખ: May 18, 2023 | Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 3 (2023)
તારીખ: July 23, 2023 | Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 2 (2022)
તારીખ: September 11 2022 | Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 1 (2022)
સત્સંગની પાઠશાળા – 1
તારીખ: April 24 2022 | Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 5 (2021)
સત્સંગની શુભ વાર્તાઓ – ભાગ 5 – (પ્રસંગ 9 થી 16)
સત્સંગની શુભ વાર્તાઓ – ભાગ 5 – (પ્રસંગ 9 થી 16) Audio Files
Satsang Saurabh – Part 2 (Chapter 1 to 8) English
તારીખ: December 12 2021| Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 4 (2021)
સત્સંગની શુભ વાર્તાઓ – ભાગ 5 – (પ્રસંગ 1 થી 8)
તારીખ: September 19 2021| Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 3 (2021)
સત્સંગ સૌરભ – ભાગ 2 (પ્રસંગ 17 થી 24)
Satsang Saurabh Part 2 (Chapter 17 to 24)
સત્સંગ સૌરભ – ભાગ 2 (પ્રસંગ 17 થી 24) Audio Files
તારીખ: June 27, 2021 | Sunday | 1 pm to 2 pm CST
====
EXAM – 2 (2021)
સત્સંગ સૌરભ – ભાગ 2 (પ્રસંગ 9 થી 16)
Satsang Saurabh – Part 2 (Chapter 9 to 16) English
સત્સંગ સૌરભ – ભાગ 2 (પ્રસંગ 9 થી 16) Audio Files
તારીખ: April 4, 2021 | Sunday | 1 pm to 2 pm CST
ફોન માટે સત્સંગ પરીક્ષા એપ્લિકેશન : Android App | iOS App
===
EXAM – 1 (2021)
સત્સંગ સૌરભ – ભાગ 2 (પ્રસંગ 1 થી 8) | Audio
Satsang Saurabh – Part 2 (Chapter 1 to 8) English
તારીખ: February 7, 2021 | Sunday | 1 pm to 2 pm CST
ફોન માટે સત્સંગ પરીક્ષા એપ્લિકેશન : Android App | iOS App
EXAM – 3
વિષય: સત્સંગ સૌરભ – ભાગ ૧ (પ્રસંગ ૧૭ થી ૨૪) | PDF | Audio
તારીખ: November 29, 2020 | Sunday
ફોન માટે સત્સંગ પરીક્ષા એપ્લિકેશન : Android App | iOS App
સત્સંગ ક્વિઝ : ભાગ ૧ (પ્રસંગ 17 થી 24) ગુજરાતી
EXAM – 2
તારીખ: September 13, 2020 | Sunday
સત્સંગ સૌરભ : ભાગ ૧ (પ્રસંગ ૯ થી ૧૬) ગુજરાતી | PDF | Audio
Satsang Saurabh : Part 1 (Chapter 9 to 16) English
Sample Paper | Sample Questions
ફોન માટે સત્સંગ પરીક્ષા એપ્લિકેશન : Android App | iOS App
સત્સંગ ક્વિઝ : ભાગ ૧ (પ્રસંગ ૯ થી ૧૬) ગુજરાતી
EXAM – 1
વિષય: સત્સંગ સૌરભ – ભાગ ૧ (પ્રસંગ ૧ થી ૮) | PDF | Audio
તારીખ: July 04, 2020 | Saturday
Sample Questions
Sample Paper
સત્સંગ પરીક્ષા શા માટે?
નિશાળ હોય કે જીવન, માનવીનું ઘડતર પરીક્ષા વગર થતું નથી.
મહારાજ કહે, ‘સર્વ સાધનમાં મોટું સાધન સત્સંગ છે. અમે જેવા સત્સંગે કરીને રાજી થઈએ છીએ તેવા બીજા કોઈ સાધને કરીને નથી થતા.’ શ્રવણ, મનન અને નિદિધ્યાસ વિના સત્સંગ કે મહારાજનું સુખ પણ નથી આવતું.
સત્સંગમાં આપણે ક્યાં છીએ તે ખબર કેમ પડે?
શાસ્ત્ર વાંચન, કથા શ્રવણથી.
પરંતુ ખાલી વાંચી જવાથી કે સાંભળી લેવાથી યાદ રહેતું નથી. કોઈક ઉદેશ્ય સાથે વાંચીએ-સાંભળીયે તો તેનો ફાયદો થાય છે.
સત્સંગનું જ્ઞાન સુદ્રઢ થાય, મહારાજ અને પૂજ્ય ગુરુમહારાજ રાજી થાય તે અનુસંધાન સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
તો બધા હરિભક્તોને વિનંતી કે જરૂરથી ‘સત્સંગ પરીક્ષા’ આપજો. કેટલા ગુણ પ્રાપ્ત થાય છે તે બહુ અગત્યનું નથી, પણ એ બહાને આપણા મોટા સંતો-ભક્તોના જીવન જીવમાં જાડાઈ જશે. અને આપણો સત્સંગ પાક્કો થશે.
સત્સંગ પરીક્ષા કેવી હશે?
– પરીક્ષા પત્ર 50 ગુણનું હશે.
– તેમાં ખાલી જગ્યા, એક વાક્ય કે એક શબ્દના જવાબ, જોડકા જોડો જેવા પ્રશ્નો હશે.
– પરીક્ષાનો સમય 1 કલાકનો હશે.
– પરીક્ષા ઘરે બેઠા જ આપી શકશો.
– સત્સંગ સૌરભ બુક ભાગ 1 અને 2 માંથી પરીક્ષા લેવાશે.
સત્સંગ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી?
ગ્રુપમાં…
– દરરોજ સાંજે ઘરસભામાં ‘સત્સંગ સૌરભ’ નો એક પ્રસંગ વાંચીને ઘરના સભ્યો અરસ-પરસ પ્રશ્નો પૂછીને તૈયારી કરી શકાય.
– અન્ય હરિભકતો સાથે ગ્રુપ બનાવીને પણ તૈયારી કરી શકાય.
– કોઈ પ્રશ્ન હોય તો સંતોને કે વડીલ હરિભક્તોને પૂછી શકાય.
એકલા…
– પ્રસંગ શાંતિથી એક વાર વાંચવો
– પ્રસંગમાં આવતા મુખ્ય મુદ્દાઓ એક વખત નોટમાં લખી લેવા
– પ્રસંગમાં આવતા સંતો તથા હરિભક્તોના નામ યાદ રાખવા જેથી કરીને આપણને એ સંતો-હરિભક્તોમાં હેત થાય
– સ્વામીએ બનાવેલ પ્રસંગનો ઓડિયો રેકોર્ડિંગ સાંભળવું
– ફરીથી આખા પ્રસંગનું આંખો બંધ કરીને મનન કરવું
– આખા પ્રસંગને સંક્ષિપ્તમાં યાદ રાખવાં માટે નોટ કાર્ડ બનાવવા
– આ નોટ કાર્ડ બે કે ત્રણ હરિભક્તો અલગ-અલગ પ્રસંગોના બનાવીને એકબીજા સાથે શેર કરી શકે છે
– હરિભક્તો પરસ્પર આ નોટ કાર્ડમાંથી એકબીજાને પ્રશ્ન પૂછીને પ્રસંગ યાદ રાખી શકે