રાગ : ભૈરવ  

પદ-૧

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ ભજરે;

કર રે મન ચરણ વાસ; જકત આશ તજરે…સ્‍વામિ૦ ટેક.

નારદ સનકાદિ સિદ્ધ, ભજત જાહી અજરે;

શારદ શેષાદિ નિગમ, ગાવત ઊઠી ફ્‍જરે…સ્‍વામિ૦ ૧

પુરુષોત્તમ પ્રગટ આજ, નટવર તનુ સજરે;

કાળ જાળ નાશ હોત, ધરત ચરણ ધ્‍વજરે…સ્‍વામિ૦ ૨

અજામેલ ગુનિકાદિક, તાર્યો જીન ગજરે;

અનંત આજ મુક્‍ત હોત, દેખત ભરી નજરે…સ્‍વામિ૦ ૩

પ્રેમાનંદ સરવસ ફ્‍ળ, સહજાનંદ જજરે;

સર્વોપરી જાત જીતી, ત્રંબ કઠોર બજ રે…સ્‍વામિ૦ ૪

પદ-૨

હમતો એક સહજાનંદ સહજાનંદ ગાવે,

હમારે મન સ્‍વામિનારાયણ, દુસરા ન ભાવે…હમ૦ ટેક.

તપ તીરથ સાધનમેં સ્‍વપ્‍ને નહિ જાવે,

જેસે કોઈ ઘૃત છાંડ, છાસકો ન ખાવે…હમ૦ ૧

અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્‍તિકું ન ચાવે,

સબકો ફ્‍લ સહજાનંદ ચરન ચિત્ત લાવે…હમ૦ ૨

સહજાનંદ જાપસેં ત્રિય તાપકો બુજાવે,

ઈનહિકે પ્રતાપસેં અપાર ગતિ પાવે…હમ૦ ૩

આગમ નિગમ કઠિન રહસ્‍ય હમે ન સમઝાવે,

પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે…હમ૦ ૪

પદ-૩

હમતો એક સહજાનંદ ચરનકે ઉપાસી,

લગન મગન મતવારે છોડી સબ આસી…હમ૦ ટેક.

અડસઠ અબ કોન કરે કોન ફ્‍ીરે કાસી,

અષ્ટ સિદ્ધિ આદિ ચહુ મુક્‍તિસેં ઉદાસી…હમ૦ ૧

ચૌદલોક ભોગકે સુખ જાને સબ ફંસી,

સહજાનંદ પદપંકજ મકરંદકે પ્‍યાસી…હમ૦ ૨

ચરનકમલ રસ લોભી મતિકે ઉજાસી,

નારદ સનકાદિ મધુપ ગુંજત બનવાસી…હમ૦ ૩

પુરુષોત્તમ સહજાનંદ જાને સુખરાશિ,

પ્રેમાનંદ આયો શરન ચરનકો નિવાસી…હમ૦ ૪

પદ-૪

હમ તો હરિ સહજાનંદ રૂપસે મતવારે,

હમારે સુખ સંપત એ હિ પ્રાનજીવન પ્‍યારે…હમ૦ ટેક.

ભાવે કો સુંદર કહો ભાવે કહો કારે,

હમકું યેહી રૂપ વિના ઓર સકલ ખારે…હમ૦ ૧

દેહનમેં પ્રાનપિયા નેનનમેં તારે,

ઈનહિ પર તન મન ધન વારી ડારે…હમ૦ ૨

હમારે યેહિ કરમ રેખ ટરત નહિ ટારે,

યેહિ કારન મહામુનિ જન કોટિક પચી હારે…હમ૦ ૩

પ્રેમાનંદ નિગમાગમ કહત હે અપારે,

સહજાનંદ શ્‍યામસુંદર નીરખી ઉરધારે…હમ૦ ૪