દોહા :- કિતનેક દિવસ ત્યાં રહે, સંતસંગે સુખધામ ।।
પીછે ચલે હે મહાપ્રભુ, દેખન ગામો ગામ ।। ૧ ।।
ચોપાઈ:-
સોરઠ દેશમેં ફિરે સુખકારી, કહું સો ગામ કે નામ વિચારી ।।
કાણક ગામ માળિયામેં આયે, જયાંહિ ભકત વસત મનભાયે ।। ૨ ।।
કાલવાની ગામ અગત્રાઈ, જયાં રહત ભકત પરવતભાઈ ।।
કેશોદ ગામ ગામ હે મઢડા, જયાંહિ ભકત જેઠા મેર બડા ।। ૩ ।।
ગામ માંગલુ અરુ આખા ગામે, આયે હરિ નરસિંહ દ્વિજ ધામે ।।
પીપલાણા ગામે આયે સુખકંદા, જયાંહિ મિલે સ્વામી રામાનંદા ।। ૪ ।।
નાવડા ગામ મેઘપુર આયે, જયાંમેં દ્વિજ બહુત જિમાયે ।।
ત્યાંસે માનાવદ્ર આયે મહારાજા, જયાં હરિજનકો બહોત સમાજા ।। ૫ ।।
મીતલી પાડોદર જયું પંચાળુ, સીલ માધવપુર ગયે હે દયાળુ ।।
સમેધા સુત્રેજ ગામ વનથલી, ભકત કલ્યાને ભકિત કરી ભલી ।। ૬ ।।
જીરનગઢ આયે જગદીશા, ભવ બ્રહ્મા સબ અમરકે ઈશા ।।
તિયાં મનમેં યું ધારે મહારાજા, કરનો મંદિર શ્રીકૃષ્ણકે કાજા ।। ૭ ।।
સત્યસંકલ્પ અસત્ય ન હોઈ, બાંધેહિ ધામ જાને સબ કોઈ ।।
એક દિન આપ ગયે કુંતિયાના, દેવડે ગયે હે શ્યામ સુજાના ।। ૮ ।।
ભાડેર ગામમેં ભકત હે ભારી, ઝિંઝરી આયે આપે સુખકારી ।।
જમુનાવડ પુર હે ધોરાજી, દેખી ભકત ભયે મન રાજી ।। ૯ ।।
ફનેની સાંકળી પ્રબડી ગુંદાળુ, જેતલસરમેં આયે દયાળુ ।।
જેતપુર અરુ ગાલોલ ગામા, ભકત હેત ત્યાં ગયે સુખધામા ।।૧૦।।
રબારિકું રાનપુર મોટે, ગોરવિયાળી ગયે લુંનાકોટે ।।
જે જેહ ગામ ગયે રયે રાતે, તે તેહ ગામ મેં કહ્યે ન જાતે ।।૧૧।।
દોહા :- એહિ ભાતી હરિ વિચરે, ભૂમિ પર ભગવાન ।।
દઈ દરશન આપકો, કર્યો બહુકો કલ્યાન ।।૧૨।।
નાઘેર વસે વાલાકમેં, ભકત અતિ ભાવિક ।।
ઘનશ્યામ ફિરે ગો’લવાડમેં, સો કહું કરી વિવેક ।।૧૩।।
ચોપાઈ:-
ઉના સિમર ભટવદર, બારપટોળી આયે શ્યામ સુંદર ।।
ગામ રાજુલા વસે હે વાવેરે, આયે ગામ ઘાણલે એહ ફેરે ।।૧૪।।
મેરિયાના ગોરડકા ગામા, ગાધડકે હોઈ ચલે સુખધામા ।।
પિઠવડીમેં પધારે પ્રભુજી, એહ ભકતકી ભકત અતિ રજી ।।૧૫।।
મવા પેથલપુર તલાજા, ગયે સિંહોર રાજ અધિરાજા ।।
ભાવનગર ઉમરાળે આયે, રાજપીપળે ભકત મન ભાયે ।।૧૬।।
ગામ ગઢાળીમેં ભકત ભલેરે, પ્રભુ પધારે તિહાં બહુવેરે ।।
ગામ વનાળી ગુંદાળા ગામા, માલપુરામેં રહે ચઉ જામા ।।૧૭।।
આયે આસોદર ગામ રળિયાને, રહે ગઢડે સો હે જગ જાને ।।
દેખી પવિત્ર અતિ હરિજન, રહે ત્યાં ભાવ કરી ભગવન ।।૧૮।।
કરે બહોત સમૈયા ત્યાં મેળે, ભયે ભકત સંત ત્યાં ભેળે ।।
દઈ દરશ સ્પરશ દયાળે, કિને સંત બહુત સુખાળે ।।૧૯।।
આપ સામર્થી વાવરી અપારા, કિયે અનંત જીવકે ઉદ્ધારા ।।
ત્યાંસે ચલી ફિરે જેહ ગામા, સુનહો સબે કહું તિનકે નામા ।।૨૦।।
દોહા:- કહું કાઠિયાવાડ્યકે, સુંદર ગામકે નામ ।।
જયાં જયાં વિચરે જગપતિ, સુખદ સુંદર શ્યામ ।।૨૧।।
ચોપાઈ:-
ખોપાળા લાખનકા ગામા, અડતાળા વનોઠ ગયે તે શ્યામા ।।
ઉગામેડી ગામ નિંગાળા, નીરખી નાથ જન ભયે હે નિહાળા ।।૨૨।।
પીપળિયા ઇંગોરાળામેં આઈ, તાજપર સુરકે સુખદાઈ ।।
સરવઈ ઝિંઝાવદર રયે હે, કેરિયે નસિતપુર ગયે હે ।।૨૩।।
ચાડા ગામ અલમપુર વળે, પચેગામાદિ ફિરે હે સગળે ।।
રોઈસાળા પાટના પાનવી, રતનપુર ગયે કહે કવિ ।।૨૪।।
ઝમરાળા ગામ કહિયે કારિયાની, તિયાં પધારે પ્રભુ સુખદાની ।।
ભકત ભાવિક વસે જિયાં સારે, એહિ ગામ પ્રભુજીકું પ્યારે ।।૨૫।।
લાઠીદડ ગામ સમઢિયાળું, કુંડળમેં પધારે હે દયાળુ ।।
શે’ર બરવાળે બહુનામી, આયે સતસંગી હિત સ્વામી ।।૨૬।।
રોજિદ બેલા સાપર ગુંદા ગામે, ગામ ખાંભડા પધારે હે તામેં ।।
સારંગપુરમેં સુંદર શ્યામે, બહુત લીલા ત્યાં કરી સુખધામે ।।૨૭।।
બગડ જાલિલા સુંદરિયાના, અનિયાલી સાલાસર કરે સ્નાના ।।
ચંદ્ર મોરસિયા વાગડ બડભાગી, જિયાં પધારે હે શ્યામ સુવાગી ।।૨૮।।
ભેંસજાળ્ય લુયે કરી લીળા, બહુત સંત ત્યાં ભયે હે ભેળા ।।
નાથ રહે નાગડકા માંઈ, ભકત સુરા નીરખી હરખાઈ ।।૨૯।।
ગામ કોરડા સુદામડા સોઈ, ગામ ગાંરાભડી પાળિયાદ જોઈ ।।
કાનિયાડ બોડી રુ રેફડા, અલાઉ બોટાદમેં ભકત હે બડા ।।૩૦।।
નાગલપુરા ભીમડાદ ગામ, સુખપુર રહે સંત સંગે શ્યામ ।।
ગોરડકા સરતાનપુર સોઈ, કંધેવારિયે ગયે હે નિરમોઈ ।।૩૧।।
પીપરડી મોઢુંકા હાથસની, સોમનાથ ભોંયરે ગયે સુખધની ।।
કડુકા અનિયાળી કાળાસર, જસદન ગયે હે શ્યામસુંદર ।।૩૨।।
કોટડા રાયપુર ગોખલાના, વાંકિયા વાસિકે કરે હે કલ્યાના ।।
ગામ ખંભાળા ભડલી કેરાળા, ત્યાંહિ પન ગયે હે દયાળા ।।૩૩।।
રામપુર અરુ માંડવધારા, વાવડી ગયે હે પ્રાન આધારા ।।
કરિયાણા નિલવલા નડાળુ, પીપલિયે પધારે હે દયાળુ ।।૩૪।।
દેરડી ગામ સરતાનપુરમેં, રહી રાત ચલે હરિ ભોરમેં ।।
એસે અવનિ અટન કરીકે, દઈ દરશ તારે જન નીકે ।।૩૫।।
દોહા:- જયાં જયાં વિચરે જગપતિ, સહજાનંદ સુખખાન ।।
ત્યાં ત્યાં તારે જીવકું, દેઈકે દરશન દાન ।।૩૬।।
આપ અટન અવનિ કિયે, સુખસિંધુ ઘનશ્યામ ।।
હરિ વિચરે હાલારમેં, કહું તેહિ ગામકે નામ ।।૩૭।।
ચોપાઈ:-
આટકોટ આયે અવિનાશી, સતાપુર ગયે સુખરાશી ।।
ગામ બંધિયા માંડવે બહુનામી, દિયે હે દરશન દાસકું સ્વામી ।।૩૮।।
ગામ સિસાંગ મોવૈયા માંઈ, આયે ગોંડળ શ્યામ સુખદાઈ ।।
ગામ ગોમટા વિરપુર ડયે, ઉમરાલી ધોલીધારમેં ગયે ।।૩૯।।
કંડોરડા દુધિવદ્ર દયાળુ, ઝાંઝમેર ગયે હે કૃપાળુ ।।
ઉપલેટા જાળિયા ગણોદે, ભાયાવદ્ર આયે મન મોદે ।।૪૦।।
મુલેલા રાજવડ સનોસરા, કાલાવડે જન જાદવ ખરા ।।
પીપલિયા વડા ખિરસરા, રાજકોટસેં ગયે હે ખોખરા ।।૪૧।।
પડાસન સરધાર સુખદાઈ, આયે હરિ ઉમરાલી માંઈ ।।
કુંદનિ ભાડલા રાજપર, ખાંભે આયે હે શ્યામસુંદર ।।૪૨।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે દ્વિતીયો વિશ્રામઃ ।