આ જીવ આમ સંકલ્પ કરે છે. જેમ ઓલ્યા સૂતરનો તાણો કરીને લૂગડું કરે છે, એમ એકરસ આકાશની ઘોડ્યે (પેઠે) કર્યા કરે છે, પણ આંહીં રહેવું નથી એ ખબર નથી, એવો જીવનો સ્વભાવ છે. ।।૨૦૫।।