ધોલેરામાં એક બાવે તેલ કકડાવીને માંહી શાલગ્રામને નાખ્યાં, તે વાત અમે સાંભળી તે ઘડી રુંવાડાં ઊભાં થયાંને જીવમાં બળવા લાગ્યું તે જુઓને, જગતમાં એવા ભેખ પણ છે. ।।૬।।