એમ તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુ નો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો પોતે થાય. ।।૨૭૦।।