એકવાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયાં આકળાં થઇને દોડ્યાં, તે બાંટવામાં પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારા છે ? એમ જીવ માત્ર બાંટવાના હરણિયાં જેવા છે,તે વિષયમાં ભરાઇ ગયા છે. ।।૨૭૨।।