આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે,માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું; તેમથોડાકમાં કામ કાઢી લેવું. ને કોઇ વાતનો મમત કે પક્ષપાતન રાખવો, કાં જે એમાં બહુ ભુંડું થાય છે. ।।૭૯।।