એકથી પચાસ માળા સુધી જો એકાગ્ર દષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નીકર તો સંકલ્પ થયા કરે. ।।૧૨૨।।