હવે વિધવા સ્ત્રીઓનાં વિશેષ ધર્મ કહીએ છીએ.-અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા, પુત્રાદિક જે સંબંધિ તેમની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું.।।૧૬૩।।