અને સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે ? જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે. ।।૧૨૯।।