મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે, કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે એ વાત કેમ સમજાય ? ।।૧૩૦।।