નાના ગામમાં લાખ રૂપિયાની હૂંડી લખનાર ન મળે, તે તો શહરે માં મળે, ને કરોડ રૂપિયાની હુંડી તો કોઇક બહુ મોટા શહરે માં મળે; તેમ અતિ ઉત્તમનો સગં ઝાઝે ઠેકાણે મળે નહિ ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહિ. ને મોટાની દષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડીઓ ને પશપુ ક્ષીના જેવો છે. ।।૧૮૮।।