સ્ત્રી એ વીંછીનો કરડ છે ને દ્રવ્ય એ સર્પનો કરડ છે. ને શાસ્ત્રમાં વાત તો બીજમાત્ર હોય પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે. ।।૫૯।।