આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ  છે ને કેટલાક પિતરાઇ  ને દાડિયા જેવા છે ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે; એટલા ભેદ છે. ।।૮૭।।