આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઇમાં મચ્છીમારના ઘરમાં કરોડો રૂપિયા છે, માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઇ મોટાની ગણતીમાં નથી, ને એમાં માલ ન માનવો. ।।૯૦।।