અને પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય, પણ એમ ન સમજવું. ત્યારે પૂર્વનો સંસ્કાર તે શું ? જે આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. ૩૩૮

