કોટી તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને, કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને અને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્‍યા છે. ૨૯૪