અને કોઇક વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્લાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. ૩૧૦