નવધા ભકિત આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય  છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થાતો નથી, માટે શબ્‍દ જેવું તો કોઈ બળવાન નથી. ૧૫