હીરો છે તે કોઇ રીતે ફુટે નહિ. પણ તે માંકડના લોહીથી ફુટે, તેમ વાસના કોઇ રીતે ટળે નહી, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે, ને એની ક્રિયા ગમે તો તેથી ટળે, નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં ! તોપણ વાસના ટળી નહિ. ૨૮