અને આપણે તપાસ કરવો જે હજાર રુપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રુપિયા મળે તેનું શું ફળ છે ? કે કરોડ રુપિયા મળે તેનું શુ ફળ છે ? કેમજે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછું વળવા શીખવું. ૩૪