વાછડાને દૂધનો સ્‍વાદ છે ને ઇતડીને લોહીનો સ્‍વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને-

નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ ।

વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।।

એ સુખ દૂધ જેવું છે. ૫૫