આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાશે, પણ બહુ મહિમાં કહીએ તો કોઇ વર્તમાન પાળે નહિ. ને આ તો મુકતે દેહ ધર્યો છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ. ૭૨